________________
૧૩૮
મુનિજીવનની બાળપેાથી-૪
મએ અવિણએણ પદ્ધિચ્છિચ્છ' :
પશુ અભાગી એવા મેં અવિનયથી ગ્રહણ કર્યું”તસ્સ મિચ્છા મિ દુક્કડમ્ ઃ તે સઘળુ ંમારું પાપ મિથ્યા થાવ. આ વખતે ગુરુ શિષ્યને જવાષ આપે છે કે— આયરિયસ તિ' : હે શિષ્ય ! મે” કશું જ આપ્યુ નથી. તે મધુ મારા ગુરુદેવાનુ છે માટે તેમનુ જ આપેલું સમજવુ.
ચેાથા ખામણાના અ
ઇચ્છાામ ખમાસમણા અહમપુ॰વાઈ" ;
હું ક્ષમાશ્રમણ ગુરુદેવ ! હું આપને અપૂર્વ (ભૂતકાળમાં કદી ન કરાયેલા) વંદના કરવાની ઇચ્છા રાખું છું. યાઇ ચ મે કિંઇકસ્માઈલ :
ભૂતકાળમાં આપને મેં જે વંદના કર્યાં. તે સમયેામાં, આયામતરે : મે જ્ઞાનાદિ આચારાનું પાલન ન કર્યું. વિયમંતરે : વિનય ન કર્યાં,
ત્યારે
સેહિ સેહાવિ : આપે તે આચાર અને વિનય. મને શીખવ્યેા અથવા અન્ય સાધુએ મારફત મને શીખવાડયા. સ‘ગદ્ધિઓ, ઉવગ્ગહુએ ઃ આ રીતે શીખવાડીને અવિનયી એવા મારા શિષ્ય તરીકે ફરી સ્વીકાર કર્યાં અને વળી પાછું જ્ઞાનાદિ અને વસ્ત્રાદિનું દાન કરીને મને આશ્રય આપ્યા.