________________
૧૪૦
મુનિજીવનની બાળથી-૪
ત્તિ કદઃ એ હેતુથી સિરસામણા-મQએણુ વંદામિ
મસ્તકથી અને મનથી હું આપને વારંવાર અપૂર્વ નમસ્કાર કરવાને ઈચ્છું છું.
જ્યારે આ રીતે ગુરુના અસીમ ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતા દાખવીને ગુરૂને અપૂર્વ નમસ્કાર કરવાની ઈચ્છા રાખતે શિષ્ય સંસારવનને પાર પામવાની પ્રાર્થના વ્યક્ત કરે છે ત્યારે ગુરુ તેને જવાબ આપે છે કે
નિત્થારપારા હેહ ; હે વત્સ તું આ સંસારસાગરથી વહેલી તકે વિસ્તાર અને પાર પામનારે થા.