________________
મુનિજીવનની બાળપોથી–૪
અનેય બે કલાણું............
અને અન્ય નવું પખવાડિયું શરૂ થવા લાગ્યું છે. સિરસા મણસા........
હે ગુરુદેવ.....! એવા આપને મસ્તકથી અને મનથી હું વંદન કરું છું. આ [અહીં “મથએ વંદામિરને અર્થ માત્ર નમસ્કાર કરું છું એટલો જ કરે.]
આ વખતે ગુરુ શિષ્યને જવાબ આપે છે કે..... તુભેહિં સમ : જે ચિત્તપ્રસન્નતા વગેરે મને પ્રાપ્ત થયા છે તે તમારા બધાના સહકારથી જ થયા છે.
બીજા ખામણાને અર્થ ઈચ્છમિ ખમાસમણે પુવિચેઈઆઈ............
| હે ક્ષમાશ્રમણ ગુરુદેવ ! હું આપને નિવેદન કરવાને ઈચ્છું છું કે ભૂતકાળમાં અને સ્તુતિરૂપે વંદન કરીને (નમસિત્તા) તથા નમસ્કાર કરીને. તુમ્ભહ પાયમૂલે વિહરમાણેણું
આપના ગુરુકુલ વાસમાં રહીને વિહાર કરતે હું જે કંઈ બહુ દેવસિઆ સાહણે દિટ્ટા ઘણું વર્ષોના પર્યાયવાળા જે કઈ સાધુઓને મળે.
કેવા તે સાધુઓ ? સમાણ વાઃ વૃદ્ધાવસ્થાદિના કારણે સ્થિરવાસ પામેલા,