________________
૧૩૬
મુનિજીવનની ખાળપેાથી-૪
વસમાણા વા : શાસ્ત્રોકતવિધિથી વિહાર કરનારા, ગામાણુગામ દૂઇમાણા વા : આથી જ ગામેગામ
ફરનારા.
મને મળેલા ઉપરોક્ત બધા સાધુઓમાં રાઇયા સ'પુચ્છતિ : જે આપના રત્નાધિકા મળ્યા તેઓએ આપને કુશળતા પુછાવી છે.
એમરાઇણિયા વંતિ અને જેએ આપનાથી નાના હતા (એમ=નાના) તેઓએ આપને વંદના જણાવી છે. અજયા વંધ્રુતિ ઃ મને મળેલા પદ્મવી વિનાના મુનિઆએ આપને વશ્વના જણાવી છે.
અજિઆ વદંતિ : રસ્તામાં મળેલા સાધ્વીજીએએ આપને વંદના જણાવી છે.
સાવયા વંધ્રુતિ-સાવિયાએ વધ્રુતિ : મળેલા શ્રાવકશ્રાવિકાઓએ પણ આપને વઢના જણાવી છે.
તે વખતે
અહ`પિ નિસ્સલે નિસા સિરસા–મણસા મથએણ વંદામિ,
ત્તિ
નિઃશલ્ય અને નિઃકષાય એવા મેં પણ તે તે વ્યક્તિઓને યથાયાગ્ય મસ્તકથી અને મનથી વન વગેરે કર્યુ. છે.
કરે • જો આમ છે તા
[હે ગુરુદેવ ! આપ પણ તે બધાના યથાયોગ્ય વંદનાક્રિના લાભ યૈ...]