SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પહેલા ખામણાના અ ઈચ્છામિ ખમાસમણા પિઅ' ચ મે જલે...... હે પૂજનીય ક્ષમાશ્રમણ ગુરુદેવ..... હું ઇચ્છુ છુ કે.... અર્થાત્ મને એ અત્યંત માન્ય છે કે-(ગમે છે કે) આપના આજના પ દિવસ અને વીતેલું પખવાડિયુ ખૂબ સારી રીતે પસાર થયું છે, આ વાતના મને ઘણા હર્ષી છે. વીતેલા. પખવાડિયામાં આપ કેવા હતા ? (૧) હુઠ્ઠાણું : નીરાગી. (૨) તુઠ્ઠાણું : ચિત્તની પ્રસન્નતાવાળા, પાપકાણું રાગથી સર્વથા રહિત, (૩) (૪) અ-લગ્ન-બેંગાણું: સંયમ કરણીમાં વ્યાઘાત વિનાના, મુનિજીવનની ખાળપેાથી-૪ (૫) સુસીલાણ' : અઢાર હજાર શિલાંગ આચારવાળા, ........ (૬) સુયાણ` : મહાવ્રતાના ધારક. (૭) સાયરિય ઉત્ર ઝાયાણ' : ખીજા આચાર્યા ઉપાધ્યાયે સહિત, નાણેણુ દસણે..... જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપથી આત્માને વિશુદ્ધ કરતા એવા હતા. સ્વરૂપ દિવસો-પેસહા-પફૂખ.......... આપના પૌષધ દિવસ એટલે આજના પવ દિવસ અને ગત પખવાડિયું ખૂબ સારી રીતે પૂર્ણ થયા.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy