________________
૧૩૨
મુનિજીવનની બાળપાથી-૪
હવે છેલ્લે મંગલ માટે શ્રુતદેવીની સ્તુતિ કરાય છે
સુદેવયા ભગવઈ......
હે ભગવતી શ્રુતદેવતા ! તે પુણ્યાત્માઓના જ્ઞાનાવરણીય ક્રમના સમૂહને સતત ક્ષય કરી કે જે પુણ્યાત્માઓને શ્રુતજ્ઞાનરૂપી સમુદ્ર પ્રત્યે ભારે ઊંચા વિનય અને બહુમાન સ્વરૂપ ભક્તિ છે. (જેથી તેઓને શીઘ્ર કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય.)