SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મુનિજીવનની બાળપોથી-૪ (૭) ઉપાસકદશાઃ ઉપાસક એટલે શ્રમણોપાસક (શ્રાવક) તેની ક્રિયા વગેરેનું જેમાં વર્ણન છે. (૮) અંતકૃતદશા : જેમણે કર્મોને અથવા કર્મના ફળસ્વરૂપ સંસારને અંત કરી દીધા છે તેવા તીર્થકરે વગેરે અંતકૃત આત્માઓનું દશ અધ્યયને દ્વારા વર્ણન છે. (૯) અનુપાતિકદશા : અનુત્તર એટલે ઉપરના છેલ્લા પાંચ વિમાને. ત્યાં ઉત્પન થનારા આત્માઓનું દશ અધ્યયનથી જેમાં વર્ણન છે. (૧૦) પ્રશ્નવ્યાકરણ : પ્રશ્ન એટલે સવાલ, વ્યાકરણ એટલે જવાબ. આ ગ્રંથ સવાલ જવાબના રૂપમાં ગુંથાયેલે છે. (૧૧) વિપાકકૃત : આ ગ્રંથમાં શુભાશુભ કર્મોના વિપાકે જણાવાયા છે. (૧૨) દષ્ટિવાદઃ દષ્ટિ એટલે દર્શન. જેમાં સર્વ દર્શનેને વાદ આવે છે, અથવા જેમાં સર્વ નરૂપી ભિન્નભિન્ન દષ્ટિઓનું નિરૂપણ છે. સલૅહિં પિ એમ્મિ ... આ ગણિપીટક સ્વરૂપ ભગવાન દ્વાદશાંગીમાં.... [બાકીનું પૂર્વના આલાવા મુજબ સમજવું.] પાંચમો આલાવો : ઉપસંહાર : નમો સિ ખમાસમણુણું....... તે ક્ષમાશ્રમને અમારે નમસ્કાર થાઓ કે જેઓએ આચાર્યના રત્નના ખજાના સમાન [ગણિ પીટક]-બાર
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy