SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપેથી-૪ અથવા જેઓએ તે બાર અંગને સૂત્ર-અર્થ અને તદુભયરૂપે રચ્યા. આ માર અંગાના શ્રતને ગણિપીટક કહેવામાં આવે છે. ણિ એટલે આચાય તેમની પેટી એટલે આગમવચનરૂપ રત્નાના ખજાને ! અગપ્રવિષ્ટ બાર અગાનાં નામેા (૧) આચારાંગ : જેમાં શિષ્ટ પુરુષોએ આચરેલા જ્ઞાનાદિ આચાર જણાવા છે. (૨) સૂયગડાંગ : (સૂત્રકૃતાંગ) જેમાં સૂત્રા દ્વારા વિશ્વના પદ્માર્યાં જશુાવાયા છે. (૩) ઠાણાંગ (સ્થાનાંગ) : જેમાં જગતમાં આત્મા વગેરે એક-એક કાણુ છે ? જડ-ચેતન વગેરે મળ્યે કાણુ છે ? પ્રેમ દશ સખ્યા સુધીના પદાર્થાનું નિરૂપણ કરાયુ. છે. (૪) સમવાયાંગ : જેમાં જીવાદિ પદાર્થાંનું વર્ણન છે. સમ્ એટલે સારી, અવ એટલે વિસ્તારથી, અય એટલે જીવાદ્વિપદાર્થા. (૫) વિવાહપ્રજ્ઞપ્તિ ઃ જેમાં પરમાત્મા મહાવીરદેવને ગૌતમસ્વામીજીએ પૂછેલા સવાલે અને જવાખાના સંગ્રહ છે. આ ગ્રંથ અતીવ પૂજ્ય હાવાથી તેનું ખીજું નામ ભગવતીવિવાહપ્રજ્ઞપ્તિ છે. (૬) જ્ઞાતાધર્મકથા : જેમાં ઉદાહરણપૂવ ક અનેક થાઓ છે. યુ. ટ્ ૧૨૯
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy