________________
૧૨૮
મુનિજીવનની બાળપોથી-૪
(૩૩) દષ્ટિવિષભાવના : જેની દષ્ટિમાં ઝેર છે તે દષ્ટિવિષ કહેવાય. તેઓને જેમાં વિચાર છે તે દષ્ટિવિષભાવના કહેવાય.
(૩૪) ચારણભાવના: જેમાં જંઘાચારણ અને વિદ્યાચાર એમ બન્ને પ્રકારના ચારણ લબ્ધિવાળા મુનિઓનું વર્ણન છે.
(૩૫) મહાસ્વપ્નભાવનાજેમાં ચૌદ મહાસ્વપ્નનું વર્ણન છે.
(૩૬) તૈજસાગ્નિ નિસર્ગ : જેમાં તેલેથારૂપ અગ્નિ કેવી રીતે બહાર છોડ તેનું વર્ણન છે. સહિં પિ એમ્મિ .............
- આ છત્રીસ પ્રકારના અંગબાહ્ય કાલિકશ્રતભગવતમાં જે ગુણે કે ભાવે. બાકીનું પૂર્વના આલાવા મુજબ સમજવું.]
બાર અંગેની બહાર આ છત્રીસ શ્રત હેવાથી તે પણ અંગબાહ્ય કહેવાય છે. અને તેના કાલગ્રહણ હોવાથી તે કાલિક કહેવાય છે.
અહીં સુધી આવશ્યક, ઉત્કાલિક અને કાલિક એવા અંગબાહ્યતનું કીર્તન કર્યું. હવે પછીના ચેથા આલાવામાં અંગપ્રવિષ્ટકૃતનું કીર્તન કરવામાં આવે છે.
શ્રતકીર્તનનો ચોથો આલાવો નાતેસિં ખમાસમણણું............
તે ક્ષમાશ્રમણને અમારે નમસ્કાર થાઓ કે જેઓએ અમને નીચે જણાવેલા બાર અંગરૂપ થત ભગવંત આપ્યા.