________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૨૫
(૬) નિશીષ નિશીથ એટલે ગુપ્ત. તેમાં ગીતા સિવાય બીજાઓને નહિ ભણાવવા જેવી બાબતે જણાવાઈ છે. આ ગ્રંથ આચારાંગસૂત્રની પાંચમી ચૂલિકારૂપ કહેવાય છે.
(૭) મહાનિશીય : બૃહદ્ નિશીથસૂત્ર, નિશીથસૂત્ર કરતાં મૂળગ્રંથ અને અર્થ જેમાં મહાન છે.
(૮) જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ : જેમાં જબુદ્વીપ વગેરેનું સ્વરૂપ જણાવાયું છે.
(૯) ચન્દ્રપ્રજ્ઞપ્તિ ઃ જેમાં ચન્દ્રના માંડલા વગેરે જણાવાયા છે.
(૧૦) સૂર્ય પ્રજ્ઞા ત ઃ જેમાં સૂર્યના , છ ,
(૧૧) દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ : જેમાં અસંખ્ય દ્વીપસમુદ્રોનું વર્ણન છે.
(૧ર) ક્ષતિલકાનવિમાન પ્રવિભક્ત ઃ | જેમાં મા
(૧૩) મહતીવિમાન પ્રવિભક્તિ | નિક દેના આવલિકાગત અને પ્રકીર્ણક વિમાનેનું વર્ણન છે તે ઓછા સૂત્રે તથા અર્થવાળી શુલિલકાવિમાન પ્રવિભક્તિ છે, અને વધારે સૂત્ર તથા અર્થવાળી મહિતીવિમાન પ્રવિભક્તિ છે.
(૧૪) અંગચૂલિકા : આચારાંગ વગેરે અંગસૂત્રની ચૂલિકા તે અંગચૂલિકા કહેવાય. ચૂલિકા એટલે પરિશિષ્ટ.
(૧૫) વગચૂલિકા : વર્ગ એટલે અધ્યયને વગેરેને સમૂહ. જેમકે અંતગડદશામાં આઠ વર્ગ છે. તે વર્ગો ઉપરની જે ચૂલિકા તે વર્ગચૂલિકા જાણવી.