________________
૧૨૪
મુનિજીવનની બાળપોથી-૪
શ્રુતકીર્તનને ત્રીજે આલાવો
નમે તેસિં ખમાસણાણું...
તે ક્ષમાશ્રમને અમારે નમસ્કાર થાઓ કે જેઓએ અંગબાહ્ય એવા કાલિકશ્રતરૂપ ભગવંત અમને આપ્યા. જેઓએ પૂજનીય કૃતની રચના કરેલી છે. જે આ પ્રમાણે છે.
અંગબાહ્ય કાલિશ્રુતનાં નામે (૧) ઉત્તરાધ્યયન : ઉત્તર એટલે પ્રધાન અથવા આચારાંગ સૂત્રના વધારામાં કહેલા વિનય વગેરે નામના છત્રીસ અધ્યયનેવાળ જે ગ્રંથ તે ઉત્તરાધ્યાયન સૂત્ર આ ગ્રંથ જુદા જુદા વિરોએ બનાવે છે.
(૨) દસાગ્રુતસ્કંધ : આ શ્રુતસ્કંધમાં દશ અધ્યયન છે.
(૩) ક૯પસૂત્ર : જે પર્યુષણમાં વંચાય છે. ક૫= સાધુઓને આચાર.
(૮) વ્યવહારસૂત્ર પ્રાયશ્ચિત્તસ્વરૂપ વ્યવહારને જણ વતે આ ગ્રંથ છે.
(૫) ઋષિભાષિત: ઋષિ એટલે પ્રત્યેક બુદ્ધ સાધુઓ. તે કુલ પક્તિાલીસ છે. બાવીસમા જિનના તીર્થમાં થયેલા નારદ વગેરે વીસ ત્રેવીસમાં જિનના તીર્થમાં થયેલા પંદર ઋષિઓ અને ગ્રેવીસમા જિન તીર્થમાં થયેલા દશ ઋષિઓ એમ કુલ પસ્તાલીસ મુનિવરે નારદ આદિ નામના જે પિસ્તા લીસ અધ્યયન કહ્યા છે તેમાં શૈક્ષમણ અધ્યયન આ ગ્રંથમાં છે.