________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૨
(૨૩) સંલેખનાશ્રુત : દ્રવ્ય અને સંલેખન કરવાને ઉપાય જેમાં બતાવ્યે છે.
(૨૬) વીતરાગકૃતઃ સરાગ અવસ્થાને ત્યાગ કરીને આત્માના વીતરાગ સ્વરૂપને પામવાની જેમાં પ્રેરણા છે.
(૨૫) વિહારક૫ : વિહાર એટલે વર્તન તેનો કપ એટલે વ્યવસ્થા અર્થાત્ જેમા સ્થવિરક૫ વગેરેના આચારોનું વર્ણન છે.
(૨૬) ચરણવિધિ : જેમાં ચરણસિત્તરી જણાવી છે.
(૨૭) આતુરપ્રત્યાખ્યાન ઃ આતુર=ગ્લાન. જે તે મૃત્યુ સન્મુખ થઈ રહ્યો હોય તે તેણે ક્રમશઃ આહાર વગેરે કેવી રીતે ઘટાડતા જવાં અને અંતે ચારે આહારનો ત્યાગ કરે તે વિધિ જેમાં બતાવાઈ છે.
(૨૮) મહાપ્રત્યાખ્યાનઃ જીવનના અંતે સ્થાવિરકલ્પી સાધુ કે જિનકલપી સાધુ ભવચરિમ નામનું જે મહાપ્રત્યા
ખ્યાન કરે છે. તેનું જેમાં વર્ણન છે. સહિં પિ એમ્મિ ......
સર્વ પ્રકારના આ અંગબાહ્ય ઉત્કાલિક શ્રતભગવંતમાં. જે ગુણ વા ભાવા વા અરિહંતેહિં.........
હવે પછીને બધે અર્થ પૂર્વના આલાવા પ્રમાણે કરવે.
બાર અંગોની બહાર આ અઠ્ઠાવીસ શ્રત હોવાથી તે અંગબાહ્ય કહેવાય છે. વળી તેના કાલગ્રહણ નહિ હોવાથી તે ઉત્કાલિક કહેવાય છે.