________________
મુનિજીવનની બાળપેાથી-૪
(૩) ક્ષુલ્લકલપસૂત્ર : જેમાં સાધુના આચારને અલ્પઅંમાં જણાવાયા છે.
(૪) મહાકલ્પસૂત્ર : (મહા=બૃહત) જેમાં સાધુના આચારાને વિસ્તૃત અર્થમાં જણાવાયા છે.
(૫) ઔપાતિક : જેમા ઉપપાતને ઉદ્દેશીને વિચારણા કરાઈ છે. આચારાંગસૂત્રનું આ ઉપાંગ છે.
(૬) રાજપ્રશ્નીય : પ્રદેશી રાજાના પ્રશ્નોને અનુલક્ષીને આ સૂત્ર રચાયુ છે. ખીજા સૂયગડાંગસૂત્રનું આ ઉપાંગ છે. (૭) જીવાભિગમ : જેમાં જીવ અજીવનું વર્ણન છે. તે ઠાણાંગસૂત્રનું ઉપાંગ છે.
૧૨૧
જેમાં જીવાદિ પદાર્થાનું નિરૂપણુ સમવાયાંગસૂત્રના
(૮) પ્રજ્ઞાપના : (૯) મહાપ્રજ્ઞાપના : છે. જેઆ
ઉપાંગેા છે.
(૧૦) નદી : ભવ્ય જીવને આનંદ આપનારું (નંદી= આનંદ) જ્ઞાનના પાંચ પ્રકારને સમજાવનારુ છે.
(૧૧) અનુયાગદ્વાર : અનુયાગ વ્યાખ્યાન ઉપક્રમ= નિક્ષેપ –અનુગમ અને નય એ ચાર વ્યાખ્યાનના દ્વારા છે. તે ચારનું સ્વરૂપ અહી જણાવાયુ છે.
(૧૨) ધ્રુવેન્દ્રસ્તત્ર : દેવેાના ઇન્દ્ર ચમરેન્દ્ર-ખલીન્દ્ર વગેરેના આયુષ્ય વગેરેનું સ્વરૂપ જેમાં જણાવ્યુ છે. (૧૩) તંદુલવૈચારિક : સેા વર્ષની ઉંમરવાળા માણસ ગર્ભસ્થ જીવના આહાર આવી છે તે.
રાજ કેટલા ચેાખા ખાય ? તથા વગેરેની વિચારણા જેમાં કરવામાં