________________
૧૨ ૦
મુનિજીવનની બાળથી–૪
અમારા દેશની સંભવિત્ પરંપરાને વિચછેદ કરીએ છીએ. જ તે પ્રમાદને દૂર કરીને હાલ આત્મશુદ્ધિ કરીએ છીએ. * ફરી આ પ્રમાદનહિ કરવાનો નિશ્ચય કરીએ છીએ. છે એટલું જ નહિ પરંતુ અમારા થયેલા પ્રમાદના
અનુસારે (અહારિહં) તકિયા સ્વરૂપ પ્રાયશ્ચિત્તને સ્વીકારીશું. હાલ તે થયેલા તે પ્રમાદનું મિચ્છામિ દુક્કડમ કરીએ છીએ.
શ્રુતકીર્તનને બીજે આલાવો નમે તેસિંખમાસમણાણું.....
તે ક્ષમાશ્રમને નમસ્કાર થાઓ....! કે જેઓએ અંગબાહ્ય એવા ઉત્કાલિકકૃતરૂપી ભગવંત અમને આપ્યા. અર્થાત જેઓએ પૂજનીય શ્રતની રચના કરેલી છે, જે આ પ્રમાણે છે.
અંગબાહ્ય ઉત્કાલિકશ્રુતનાં નામો (૧) દશવૈકાલિક ઃ શ્રી શર્યાભવસૂરિજીએ દશ અધ્યચનરૂપ આ સૂત્ર મધ્યાન્હ પછી અને સૂર્યાસ્તની પહેલાના વિકાલના સમયે રચેલું હોવાથી તેનું નામ દશૌકાલિક પડયું છે.
(૨) કપાકદિપક : આમાં કષ્ય અને અકલપ્ય વસ્તુનું નિરૂપણ છે.