SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૪ ૧૧૯ તે શ્રત અમારા દુઃખના કર્મોના ક્ષય માટે થાઓઅમારા મેક્ષ માટે, અન્ય જન્મમાં જિન ધર્મની પ્રાપ્તિ માટે યાવત સંસારના પાર માટે થાઓ. એવી અમારી અપેક્ષા છે. આ કારણે જ (તિ કટ્ટ) તે મૃતની વાચના વગેરે દ્વારા આરાધનાને સ્વીકાર કરતા અમે મુનિજીવનમાં વિહરીએ છીએ. અ તે પકુખસ્સ જ... આ પખવાડિયામાં જે શ્રત અમે ભણવ્યું નહિ, ભણ્યા નહિ-મૂળથી આવૃત્તિ કરી નહિ-પૂછયું નહિ–અનુપ્રેક્ષા કરી નહિ અને એ રીતે નિરતિચાર આરાયું નહિસંતે ભલે...... અમારી પાસે શારીરિક બળ હોવા છતાં, આત્મામાં ઉત્સાહ હોવા છતાં અને પુરુષાર્થરૂપ પરાક્રમ હેવા છતાં ઉપરોક્ત જે કાંઈ અમે કર્યું નહિ. તસ્સ આલોએમ ? - તે પ્રમાદ બદલ અમે ગુરુદેવની સમક્ષ કબૂલાત કરીએ છીએ. * મિચ્છામિ દુક્કડમ્ દેવારૂપ પ્રતિક્રમણ કરીએ છીએ. * આત્મસાક્ષીએ અને ગુરુ સાક્ષીએ અનુક્રમે નિંદા અને ગહ કરીએ છીએ.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy