________________
મુનિજીવનની ખાળપેાથી-૪
(૧૧) મારાહણા : ગુણેાની અક્ષયસ્થિતિ (આરાધના) કરનારુ છે.
(૧૨) સવરજોગેા : સવરની સાથે આત્માના ચાગ કરાવનારું છે.
(૧૩) પસત્યજઝાણાવઉત્તયા ઃ પ્રશસ્ત ધ્યાનાની પ્રાપ્તિ કરાવનારુ' છે.
(૧૪) જુત્તયા ય નાણું ઃ વિશિષ્ટ જ્ઞાનાને પ્રગટ કરનારું
છે.
૧૧૫
(૧૫) (૧૬) પરમો-ઉત્તમડો : એ સત્ય છે અને અતિશ્રેષ્ઠ છે.
એ તીથ કરદેશિત હાવાથી અત્યંત મહાન છે. એસ ખલુ...
આ મહાવ્રતનું ઉચ્ચારણ તે તીથ કરાએ-કે જેમણે રતિ-રાગ-દ્વેષને નાશ કર્યાં છે તેમણે દ્વાદશાંગીના સારભૂત જણાવ્યુ છે. -જ્જવનિકાય-સ’જમ....
જેએ ષડૂજીવનિકાય પાલન સ્વરૂપ સયમના ઉપદેશ કરીને.......
તેલુ સક્કય
ત્રણે લેાકમાં ઉત્કૃષ્ટ સત્કારરૂપ સ્થાનને પામ્યા છે. તેમણે પાંચ મહાવ્રતાનું અત્યંત ઉપાદેયપણું જણાવ્યું છે. અસીમ ઉપકારી હાવાથી
પ્રભુ મહાવીર દેવની સ્તુતિ