SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મુનિજીવનની ખાળપેાથી-૪ ત્રીજો અધિકાર પાંચ મહાવ્રતાની સ્તુતિ અને શ્રુતકીતન પહેલા આલાવા પાંચ મહાવ્રતાની સ્તુતિ ઇÄઇચ્ડ' મહુર્વ્યય ઉચ્ચારણ : આ મહાત્રતાનુ' ઉચ્ચારણ (પાલન) કેવુ' છે ? તે અનેક વિશેષણેાથી જણાવાય છે. (1) થિરત્ત' : ચારિત્રધમ માં સ્થિરતા કરનારુ છે. (૨) સલ્લુદ્ધરણ : શલ્યેાના નાશ કરનારુ છે. (૩) લિજીબલ : ધૃતિ અને ચિત્તની સમાધિમાં અળ આપનાર છે. (૪) વવસાઓ : દુષ્કર આરાધના કરવાના ઉદ્યમ (વ્યવસાય) કરવાની ભાવના પ્રગટ કરનાર છે. • • (૫) સાહુણો : મેાક્ષની સાધનાના તે પરમ ઉપાય છે. (૬) પાવનિવારણું : પાપકર્માંનું નિવારણ કરનાર છે. (૭) નિકાયણા - શુભ કર્માંની નિકાચના કરનાર છે. (૮) ભાવિવસેાહી : પરિણતિને શુદ્ધ કરનારુ છે. (૯) પડાગાહરણ : સયમધમ ની આરાધનાની વિજયપતાકા ધારણ કરનારુ છે. (૧૦) નિજૂણા : કર્મોને આત્મામાંથી હટાવી દેનારૂપ છે.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy