________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૧૩
(૭) પૂર્વે ભગવેલા ભેગોનું સમરણ કરવું નહિ. (૮) વૈષયિક સુખો મળે ત્યારે તેમાં મદ કરે નહિ. (૯) પિતાની પ્રશંસાને મદ કરે નહિ. (૧૦) વૈષાયિક સુખમાં રાગ કર નહિ.
દશ દશાઓ શાસ્ત્રોમાં દશ અધિકારને જણાવનારા જે દશ શા કહ્યા તે દશ દશાસૂત્રો કહેવાય છે. તેનાં નામે– (૧) કર્મવિપાકદશા (૬) દશાશ્રુતસ્કંધદશા (૨) ઉપાશક દશા.
(૭) બંધદશા (૩) અંતકૃતદશા
(૮) દ્વિગૃદ્ધિદશા (૪) અનુત્તરપાલીકદશા. (૯) દીર્ઘદશા. (૫) પ્રશ્નવ્યાકરણદશા (૧૦) સક્ષેપકદશા.
દશ શ્રમણધર્મો ક્ષમા વગેરે દશ પ્રકારના યતિ ધર્મો [શ્રમણુસૂત્રના “દસવિહે સમણધર્મોમાંથી જોવા પૃષ્ઠ ૪૪
ગાથા એકતાલીસમી : સર્વ આશાતનાઓને અર્થાત ત્રણ વખત અગિયાર (ત્રણXઅગિયાર) આમ તેત્રીસ આશાતના ને ત્યાગ એટલે કે આશાતના રહિત જીવનને સ્વીકારતે.
ગાથા બેતાલીસમી : આ પ્રમાણે ત્રણ દડથી વિરક્ત થયેલે ત્રણ કરણથી શુદ્ધ-ત્રણ શલ્યથી નિઃશલ્ય થયેલ ત્રિવિધ સર્વ પાપોનું પ્રતિકમણ કરતે હું પાંચ મહાવ્રતની રક્ષા કરું છું (કરીશ).
મુ. ૮