________________
૧૧૨
મુનિજીવનની બાળપોથી-૪
પર્વત બળે છે” તથા પાણી ઝમતું હોવા છતાં ઘડે અમે છે” એમ કહેવું તે વ્યવહારસત્ય.
(૮) ભાવસત્યઃ જે ચીજમાં જેની પ્રધાનતા હેય તેને મુખ્ય કરીને કહેવું, જેમકે “ભમરામાં પાંચ વર્ણ હોવા છતાં તેને કાળે કહે.” તે ભાવસત્ય. | ( ગસત્ય ? એક વસ્તુના વેગથી બીજા પદાર્થને તે કહે જેમકે દંડના વેગથી સાધુને દંડી કહે. તે ચગસત્ય.
(૧૦) ઉપમા સત્ય : ઉપમા લાગવાથી કોઈ વસ્તુને તેવી જ કહેવી જેમકે મોટા સરોવરને સમુદ્ર કહે, ખૂબ પુણ્યવાન મનુષ્યને દેવ કહે અથવા અત્યંત શૂરવીરને સિંહ કહે તે ઉપમા સત્ય.
દશ સમાધિસ્થાને (૧) સ્ત્રી પુરુષે પરસ્પરની વિકારજનક વાત ન કરવી તથા કેઈએ પણ એકલી વિજાતીયની સભામાં બોલવું નહિ.
(૨) વિજાતીયના આસન ઉપર શાસ્ત્રોક્ત સમય સુધી બેસવું નહિ.
(૩) વિજાતીયનાં અંગોપાંગ જેવા નહિ.
() વિજાતીય તથા પશુ નપુંસકવાળી કે ત્રસ વગેરે જેથી શંસક્ત વસતિમાં રહેવું નહિ.
(૫) અતિમાત્રાએ આહાર કરે નહિ. (૬) સ્નિગ્ધ આહાર કરે નહિ.