________________
મુનિજીવનની બાળપોથી
૧૧૧
ગાથા ચાલીસમા : દશ પ્રકારના સત્યને, દશ સમાધિ સ્થાનેને, દશ દશાઓને અને દશ શ્રમણુધર્મોને સ્વીકારતે.
દશ સત્ય (૧) જનપદ સત્ય : કંકણદેશમાં પાણુને પેય કહેવામાં આવે છે. આ વાકય તે દેશની (જનપદનો) અપેક્ષાએ સત્ય છે. | (૨) સંમત સત્ય : જે કાદવમાં ઉત્પન્ન થાય તે બધા કીડા અને કમળને-પંકજ કહેવા જોઈએ. પરંતુ માત્ર કમળને જ પંકજ કહેવામાં સર્વ સંમતિ છે માટે કમળને પંકજ કહેવું તે સર્વસંમત સત્ય કહેવાય.
(૩) સ્થાપના સત્ય : કઈ મૂતિ વગેરેમાં પિતાના ઈષ્ટદેવની સ્થાપના કરીને કહેવું કે, “આ તે મારા સાક્ષાત ભગવાન છે તે સ્થાપના સત્ય કહેવાય.
(૪) નામસત્ય : કેઈનું નામ રામ વગેરે પાડવું અને કહેવું કે “આ રામ છે.” તે નામ સત્ય કહેવાય.
(૫) રૂપસત્યઃ ભિતરમાં કશું ન હોય તેવા બાહ વેશધારી સાધુને સાધુ કહે–તે રૂપસત્ય કહેવાય.
() પ્રતિત્યસત્ય : કોઈની અપેક્ષાથી કાંક કહેવાય જેમકે “ટચલી આંગળી કરતાં અનામિકા મેટી છે.” તે પ્રતિત્યસત્ય કહેવાય.
(૭) વ્યવહારસત્ય : વ્યવહારમાં બેલાતી ભાષા તે વ્યવહાર સત્ય કહેવાય. જેમકે, ઘાસ મળતું હોવા છતાં