________________
૧૧૦
મુનિજીવનની બાળપોથી-૪
( જ્ઞાન ઉપઘાત : પ્રમાદ વગેરે દ્વારા અકાળે સ્વાધ્યાય કર વગેરે શ્રુતજ્ઞાનના આઠ અતિચારે સેવવાથી થતે ઉપઘાત.
(૭) દશન ઉપઘાત ઃ જિનવચનમાં શંકા વગેરે કરવારૂપ દર્શનાચારના આઠ અતિચારે સેવવાથી થતે ઉપઘાત.
(૮) ચારિત્ર ઉપઘાત અષ્ટ પ્રવચન માતાનું અપાલન કરવાથી થતે ઉપઘાત.
(૯) સંરક્ષણ ઉપઘાત : શરીર વગેરે સંબંધમાં મૂછ કરવારૂપ ઉપઘાત.
(૧૦) અચિયત ઉપઘાત : વડીલ પર અપ્રીતિ કરવારૂપ ઉપઘાત,
દશ પ્રકારના અસંવર
એકથી ત્રણ જ્ઞાનાદિમાં અશુદ્ધિ તે જ્ઞાન-દર્શના ચારિત્ર સંકલેશ.
ચારથી છ : મનાદિ વડે થતે સંકલેશ તે મનવચન-કાય સંકલેશ.
સાત-આઠ ઃ ઉપધિ-ઉપાશ્રય સંબંધમાં થતો સંકલેશ તે ઉપધિ અને વસતિ સકલેશ.
નવ-દશ ઃ કષાયેના નિમિત્તોથી તથા ઈષ્ટનિષ્ટ આહારપાણીથી થતે સંકલેશે તે કષાય સંકલેશ અને અન્નપાણ સંકલેશ