________________
મુનિજીવનની બાળપાયી-૪
ઉપર મુજબ વિરાધના હિંસા વગેરેને ત્યાગતા.
ગાથા આડત્રીસમી બ્રહ્મચય ની નવ વાડાને તથા અઢાર (એનવ) પ્રકારના બ્રહ્મચય ને સ્વીકારતા.
૧૦૯
નવ પ્રકારે સસારી જીવા. તેમની
અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય
દૈવી તથા ઔદ્યારિક શરીરથી = મે
મન-વચન-કાયાથી=ત્રણ કરવું-કરાવવુ અને અનુમાનવુ =ત્રણ આમ (ર×૩૪૩) અઢાર પ્રકારના અબ્રહ્મના ત્યાગ તે બ્રહ્મચય.
ગાથા ઓગણચાલીસમી ચારિત્ર જીવનને ઉપઘાત (આઘાત) પહાંચાડતા ક્રશ ઉપઘાતને તથા દેશ પ્રકારના અસ વરને તથા દશ પ્રકારના સંલેશેાને ત્યાગતા.
દેશ ઉપઘાતા
નીચે જણાવેન્રી દશ વસ્તુએ નિમળ ચારિત્ર જીવનને મલિન કરનારી હાવાથી તે ઉપઘાત કહેવાય છે. ગેાચરી અંગેના અનુક્રમે સેાળ+સાળન્દ્રશ દાષા તે આ.
(૧) ઉદ્ગમ ઉપઘાત
ત્રણ પ્રકારના ઉપઘાત છે.
(૨) ઉત્પાદના ઉપઘાત (૩) એષણા ઉપઘાત (૪) પરિહરણા ઉપઘાત : સંયમમાં અકલ્પ્ય ઉપકરણાના ઉપયોગ કરવાથી થતા ઉપઘાત.
(૫) પરિશાતના ઉપઘાત : વસ્ત્ર-પાત્રાદિનું નિષ્કારણ પરિકમ (ધાવા રંગવા-વગેરે) કરવાથી થતા ઉપઘાત.