________________
૧૦૮
મુનિજીવનની બાળપોથી-૪
થાઉં. [આ ભાવનામાં શ્રીમંત કુળની જે ઈચ્છા છે તેને કારણે આ ભાવના સારી ન કહેવાય.]
(કામગો તે જરા પણ સારા નથી અને શ્રીમંતાઈનું જીવન તે તે કામભેગોની વૃદ્ધિ કરનારું છે. માટે તે શ્રીમંતાઈ જરા પણ સારી નથી. એવા ખ્યાલથી કઈ સાધુ એવું નિયાણું કરે કે, આવતા ભવે હું દરિદ્ર થાઉં કે જેથી સુખપૂર્વક સંસાર ત્યાગી શકાય અને પ્રવજ્યા લઈ શકાય.”
ઉપરના નવ નિયાણામાંથી પ્રથમના સાત નિયાણું તે નિયમથી સંસારવર્ધક છે. જ્યારે છેલા બે શ્રાવક થવાના અને સાધુ થવાના નિયાણ સંસારવર્ધક ન હોવા છતાં મોક્ષના પ્રાપક નથી. ધર્મ કરીને તેની પાસેથી માંગવું તે ઉચિત નથી. યદ્યપિ દરિદ્ર થવાનું નિયાણું કરીને સહેલાઈથી સાધુ થવા માટે સંકલ્પ તે અત્યંત પ્રશરત છે છતાં તેનાથી પ્રાપ્ત થતા સાધુજીવન દ્વારા મોક્ષ પ્રાપ્તિ નહિ થવાનું કારણ એ લાગે છે કે, તેવું નિયાણું કરનાર આત્મામાં સત્વહીનતા પડી છે. જે તે સાત્વિક આત્મા હેત તે શ્રીમંત અવસ્થા પામીને પણ શાલીભદ્રની જેમ સાધુ થઈ શક્ત.
નવ પ્રકારના સંસારી છે પૃથ્વી આદિ સ્થાવરે પાંચ વિકલેન્દ્રિયાદિ પંચેન્દ્રિય
એક