________________
૧૦૬
મુનિજીવનની બાળપેાથી-૪
(૫) મારા માટે વસતિ માંગીશ, ખીજા માટે નહિ
માંગુ
(૬) જે માલિક પાસે વસતિ માંગીશ, એના જ સથારી લઇશ, નહિ તા કાર્યાત્સગ કરીશ.
(૭) જેની પાસે વસતિ માંગીશ તેના કુદરતી સંથારાના (શીલા વગેરે) જ ઉપયોગ કરીશ.
ગાથા પાંત્રીસમી : જાતિમદ વગેરે આઠ મઢ સ્થાનાને તથા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્માને અને તેના બંધને ત્યાગતા.
[જાતિમઢ વગેરે આઠ મદ્યસ્થાના શ્રમણુસૂત્રના “અહુહિ મયઠાણેહિ”માંથી જોવા. પૃષ્ઠ. ૪૩]
ગાથા છત્રીસમી : ઇર્યાસમિતિ વગેરે પાંચ સમિતિએ અને મન વગેરેની ત્રણ ગુપ્તિએ એ અષ્ટ પ્રવચનમાતાને સ્વીકારતા.
કેવી છે તે આ પ્રવચન માતાએ ?
જેમણે આઠ પ્રકારના કર્માને (અને) ખતમ કરી નાંખ્યા છે (નિષ્તિ કર્યા છે) તેવા સ`જ્ઞા વડે જોવાયેલી (ટ્વીટ્ઠા).
ગાથા સાડત્રીસમી : પાપના કારણભૂત નવ નિયાણાતથા નવ પ્રકારના સંસારી જીવેાની વિરાધનાને ત્યાગતા..
નવ પ્રકારના નિયાણા
(૧) કોઇ સાધુ ભરપૂર સમૃદ્ધિમાન રાજાને જોઈને રાજા થવાનુ. નિયાણું કરે.