________________
મુનિજીવનની બાળપેથી-૪
૧૦૫
શ્રતરકંધના અધ્યયનની અપેક્ષાએ મોટા હોવાથી મહાઅધ્યયન કહેવાય છે. તેમને સ્વીકારતે.
સાત પિડેષણ (૧) સંસૃષ્ટિ : હાથ અને પાત્ર ખરડાયેલું. (૨) અસંતૃષ્ટ : હાથ અને પાત્ર ખરડાયેલાં ન હાય. (૩) ઉદૂધૃતઃ તપેલીમાં કાઢેલું. (૪) અ૫લેપ : સેકેલા વાલ ચણ વગેરે. (૫) અવગૃહીત : થાળીમાં જમવા માટે લીધેલું. (૬) પ્રગૃહીત : હાથમાં લીધેલે કળિયે. (૭) ઉક્ઝિત : નાંખી દેવા જેવું.
આ સાત પિડેષણામાં અમુક જ પિંડેષણ લેવાને સંકલ્પ કરીને મુનિ ભિક્ષા લેવા માટે નીકળે.
[બધું ઉપર મુજબ જ સમજવું પરંતુ અ૯પલેપના પ્રકારમાં ઓસામણ કાંજી સમજવાં.]
સાત અવગ્રહ પ્રતિમા (ઉપાશ્રય અંગે) (૧) મારા મનમાં નક્કી કરેલા પ્રકારના ઉપાશ્રયમાં જ હું રહીશ.
(૨) બીજા માટે માંગેલી વસતિમાં હું ઊતરીશ.
(૩) બીજા માટે વસતિ માંગીશ પણ હું તેમાં ઊતરીશ નહિ.
(૪) બીજા માટે વસતિ માંગીશ નહિ, પણ બીજાની માંગેલી વસતિમાં ઊતરીશ.