________________
મુનિજીવનની બાળપોથી
- (૪) એવી માન્યતા કે જીવ પિતાના શરીરની અવ ગાહના જે ક્ષેત્રમાં છે તે સિવાયના ક્ષેત્રમાંથી પુદગલે લઈને શરીર બનાવે છે.
(૫) ઉપરની માન્યતા ભવનપતિ વગેરે દેના શરીર સંબંધમાં હતી, જ્યારે આ માન્યતા વૈમાનિક દેવેન વક્રિય શરીર સંબંધમાં એવી છે કે તે જે પિતાના શરીરની અવગાહનાના ક્ષેત્રમાં રહેલા પુદ્ગલેને ગ્રહણ કરીને પિતાનું શરીર બનાવે છે.
(૬) એવી માન્યતા કે શરીર પોતે જ જીવ છે.
(૭) એવી માન્યતા કે જગતમાં જે કાંઈ દેખાય છે તે બધું જડ પણ જીવ સ્વરૂપ છે.
અહીં વિર્ભાગજ્ઞાનને અર્થ માત્ર વિપરીત કલ્પનાઓ સ્વરૂપ જ્ઞાન એમ સમજ. આથી આવું વિર્ભાગજ્ઞાન મિથ્યાત્વમોહનીયના ઉદયકાળમાં આજના મનુષ્યને પણ થઈ શકે છે.
ગાથા ચેત્રીસમી : સાત પ્રકારની પિંડેષણા, સાત પ્રકારની પાષિણ, સાત પ્રકારની પ્રતિમાઓ (ઉમ્મહ - અવગ્રહ = પ્રતિમાઓ) શ્રી આચારાંગ સૂત્રના બીજા ભૃતકંધની બીજી ચૂલિકા રૂપે જે સાત અધ્યયને છે તે પ્રત્યેક અધ્યયન ઉદ્દેશ વિનાનું હોવાથી એક–એક એવા તે સાત અધ્યયને રૂપ સતકિયા (સતૈકક) અને સૂયગડાંગ સૂત્રના બીજા ભુતસ્કંધના સાત અધ્યયને જે તેના પહેલા