________________
૧૦૨
મુનિજીવનની બાળપોથી
સુવર્ણ આદિને ત્યાગ કરવે તે થે ઉપકરણ-સંવર. સમજ.
ચાર પ્રકારની સમાધિ : જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ એ ચારમાં આત્માની રમણતા તે ચાર પ્રકારની સમાધિ. જાણવી.
ગાથા ઓગણત્રીસમી : શબ્દાદિ પાંચ કામગુણે (કામરવિકાર) તથા પ્રાણાતિપાત વગેરે પાંચ મહાદેષ રૂપ આશ્રને (અહવે આશ્ર) ત્યાગત
ગાથા ત્રીસમી : પાંચ ઈન્દ્રિયોને સંવર (સંવર ઈષ્ટમાં રાગને અને અનિષ્ટમાં શ્રેષને રેક) તથા પાંચ પ્રકારના સ્વાધ્યાય (વાચના-પૃચ્છના–પરાવર્તના–અનુપ્રેક્ષા અને ધર્મકથા)ને સ્વીકારતે.
ગાથા એકત્રીસમી : પૃથ્વીકાયાદિ છ પ્રકારના જીવન વધને તથા છ પ્રકારની અપ્રશસ્ત ભાષાઓને ત્યાગ.
છ પ્રકારની અપ્રશસ્ત ભાષાઓ (૧) હીલતા : ઈષથી બોલવું તે.
(૨) ખિંસિતા : બીજાના વર્તનને તિરસકારપૂર્વક જણાવવું તે.
(૩) પરુષા : “ઓ...નાલાયકા એવા ગાળ જેવા શબ્દો પૂર્વક કઠોર બોલવું તે. . (૪) અલિકા : “દિવસે કેમ ઉઘે છે ?” તેવા ગુરુના સવાલ સામે “નથી ઊંઘતે” “જુઠું ન બેલે” એ શિષ્ય ઉદ્ધત જવાબ આપે .