________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૦૧
પ્રશ્ન કે હું ? ઉત્તર– મનના સત્યને (સંયમને) વાણીના સંયમને અને કાયાના સંયમને આ પ્રમાણે ત્રણે પ્રકારના સંયમને જાણનારે હુ (પાંચ મહાવ્રતની રક્ષા કરીશ)
ગાથા સત્તાવીસમી : ચાર દુઃખશાઓ, ચાર સંજ્ઞાઓ તથા ચાર કષાને ત્યાગને. અહીં ભાવથી ચાર દુઃખશયાએ લેવાની છે. દ્રવ્યથી દુખશા એટલે કષ્ટ આપતે સંથારે.
* ભાવથી ચાર દુઃખશયા એટલે દુષ્ટ બનેલા ચિત્તમાંથી ઉત્પન્ન થતા અસાધુતાને ભાવ–તેના ચાર પ્રકાર છે.
(૧) પ્રવચનમાં અશ્રદ્ધા.
(૨) બીજા પાસેથી ધન-આહાર વગેરે પાદુગલિક -વસ્તુ મેળવવાની પ્રાર્થના.
(૩) દેવ વગેરે સબંધી કામભોગની આશંસા.
(૩) ગૃહ વગેરે દ્વારા સેવાતા સ્નાન વગેરે સંબંધી ઈછા.
ગાથા અઠ્ઠાવીસમી : ચાર સુખશસ્યાઓ, ચાર સંવર અને ચાર સમાધિને સ્વીકાર કરતે. અહીં ભાવથી ચાર સુખશસ્યા લેવાની છે તે ઉપરથી જણવેલી ચા૨ દુઃખશાથી વિપરીત (પ્રવચનમાં શ્રદ્ધા વગેરે સ્વરૂપ) જાણવી.
ચાર પ્રકારના સંવર : મન-વચન-કાયાને અકુશળથી અટકાવવી તે ત્રણ સંવર થયા તથા મૂલ્યવાન વસ્ત્રો કે
*
;
;