________________
મુનિજીવનની બાળપોથી-૪
સમિઓ=પાંચ સમિતિને પાલક, જુરોન્નપરિષહ સહવા ગુરુકુલવાસ સેવ વગેરે સાધુના ગુણેથી યુકત. ગુત્તeત્રણ ગુપ્તિનું પાલન ઠિઓ સમણુધર્મો=દશ પ્રકારના ક્ષમા વગેરે સાધુ ધર્મમાં સ્થિર.
ઉપરના ગુણોવાળે હું પ્રાણાતિપાતથી વિરામ પામીને પહેલા મહાવ્રતનું રક્ષણ કરું છું. (કરીશ)
બાકીની પાંચ ગાથાને અર્થ આ રીતે જ કરે. માત્ર વ્રતનું નામ અને તેને નંબર બદલ.
ગાથા ઓગણીસ આ એગણુસમી ગાથાના પૂર્વાર્ધ (પ્રથમલીટી આલય વિહાર)ને અર્થ ઉપરોકત જ સમજ અને ઉત્તરાર્ધને અર્થ આ પ્રમાણે સમજ -
મન, વચન અને કાયારૂપી ત્રણ યુગથી સારી રીતે એકાગ્ર બનેલો હું મારા પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું
(કરીશ.)
ગાથા વીસથી બેંતાલીસ હવે એક-બે–ત્રણ એમ અગિયાર સુધી હેય ભાવને ત્યાગ કરીને અને ઉપાદેય ભાવોને સ્વીકાર કરીને મહાવ્રતેની વિશેષ રક્ષા માટે જણાવાય છે.
આમાં જે ગાથામાં હેય વસ્તુનું નિરૂપણ આવશે તે દરેક ગાથાની બીજી લીટીમાં એમ કહેવામાં આવશે કે, “તે