SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપેાથી-૪ ૯૭ ખીજે અધિકાર અસત્થા ય જે જોગા..." અયણાથી ચાલવું એવુ વગેરે હિંસાને ઉત્પન્ન કરનારા અપ્રશસ્ત ચેગેા છે અને જીવાને હવા વગેરેના જે રૌદ્ર અધ્યવસાયે છે તે દારુણ પરિણામ કહેવાય છે. આ બન્ને સČથા પ્રાણાતિપાતવિરમણવ્રતમાં અતિક્રમાદિ દોષરૂપ છે, તિરાગા ય જ ભાસા....ાણા તીવ્ર રાગવાળી કે ઉત્કટ દ્વેષવાળી જે ભાષા ખેલવી તે બીજા મહાવ્રતમાં અતિક્રમાદિ દોષરૂપ છે. - ઉગ્ગહ' સિ અજાઇત્તા...પ્રણા માલિક વગેરે પાસેથી ઉપાશ્રય વગેરેને અવગ્રહ યાખ્યા વિના તેમાં રહેવુ અથવા માલિક વગેરેએ આપેલા અવગ્રહ મહારની તેની જગ્યાના ઉપયોગ કરવા તે ત્રીજા મહાવ્રતમાં અતિક્રમાદિ દોષરૂપ છે. સદ્દા-વા-સા-ગધા.....જા સુદર શબ્દ–રૂપ-રસ–ગંધ અને સ્પર્થાંનુ રાગભાવથી સેવન કરવું તે ચેાથા મહાવ્રતમાં અતિક્રમાદ્ધિ દોષરૂપ છે. ઇચ્છા સુચ્છા ચ ગેહી યુ...ાષા પ્રાપ્ત નહિ થયેલા કોઇ પદાર્થીની પ્રાથના, પ્રાપ્ત કે અપ્રાપ્ત વસ્તુની મૂર્છા, નાશ પામી ગયેલ વસ્તુના શાક, ૩. ૪-૭
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy