________________
મુનિજીવનની બાળપોથી-૪
છો આલા સે અસણું વા પાવા ખાઈમં વા સાઈમં વાઃ આહાર
પાણ-ખાદિમ (જેનાથી પેટ ન ભરાય તે વસ્તુઓ) સ્વાદિમ(મુખવાસ વગેરે) વસ્તુઓ હું રાત્રે ખાઈશ
નહિ ખવરાવીશ નહિ કે અનુમોદીશ નહિ. દવ્ય શું રાઈએણે અસણે વા પાણે વા ખાઈમે વા સાઈએ વા : દ્રવ્યથી અશન-પાન–ખાદિમ-વાદિમ વસ્તુ, ખિત્તઓ શું રાઈએણે સમયખિતે ક્ષેત્રથી સમય ક્ષેત્ર
અઢી દ્વીપમાં (કેમ કે ત્યાં જ દિવસ-રાત્રિને વ્યવહાર
હોય છે) કાલએ શું ઃ પૂર્વવત્ ભાવ શું ઈલેણે તિરે વા કહુએ વા કસાએ વા અખિલે વા મહુર વ લવણે વાદ કડવું-તીખું–તુંરું-ખાટું
મીઠું –અને ખા. રાગેણુ વા દેશેણુ વાઃ રાગથી કે દ્વેષથી. રાઈ ભેસણું ભુત્ત વા કુંજવિઍવા ભુંજત વા કે જે રાત્રિભૂજન કર્યું હોય-કરાવ્યું હોય કે અનુમેવું હોય તેનું ત્રિવિધ મિચ્છામિ દુક્કડં દઉં છું.
છ એ આલાવાનું સારસૂત્ર ઈઈઆઈ પંચમહવયાઈ...
ઉપર જણાવ્યા તે પાંચ મહાવ્રતે તથા સર્વથા રાત્રિભૂજન વિરમણ સ્વરૂપ જે છઠું વ્રત–તે એ તેને મારો આત્માના હિત માટે સ્વીકાર કરીને તે શાસ્ત્રોક્ત જીવનચર્યામાં હું વિહરુ છું તથા વિહરીશ.