________________
મુનિજીવનની બાળપોથી-૪
૩
ક્રોધથી–લેભથી–ભયથી કે હાસ્યથી (અહીં ક્રોધ અને લેભથી માન અને માયા પણ સમજી લેવા) નેવ સર્ચ મુસ એજા......
હું સ્વયં મૃષા બેલું નહિ–બોલાવું નહિ અને મૃષા બોલે તેની અનુમંદના કરું નહિ.
દવઓ હું મુસાવાએ દ્રવ્યથી છવ–અજીવ આદિ સર્વ દ્રવ્યના વિષયમાં
ખિત્તઓ હું મુસાવાએઃ ચૌદ રાજ પ્રમાણુ લોકમાં અને અલોકમાં
કાલએ શું મુસાવાએ..કાળથી દિવસે કે રાત્રે. ભાવએણે મુસાવાએ રાગથી કે દ્વેષથી.
મુસાવાએ ભસિએ વા.... હું જે મૃષા બે– બેલાગ્યું કે અનુમવું (તેનું)
તિવિહં તિવિહેણું..ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુકકડમ દઉં છું
ત્રીજે આલાવો સે ગામે વા નગરે વા અરણે વા: ગામમાં–નગરમાં કે અરણ્ય વગેરે કોઈ પણ સ્થળે અપ વા બહુ વા : ડું કે ઘણું અણું વા થવા નાનું કે મોટું ચિત્તમંત વા અચિત્તમંત વા : સજીવ કે નિર્જીવ
નેવ સયં અદિણું ગિણિહજજા : હું સ્વયં કાંઈ પણ. અદત્ત લઇશ નહિ, લેવરાવીશ નહિ કે અનુમોદીશ નહિ.