________________
૪
મુનિજીવનની બાળપેથી-૪
દવએણું અદિણદાણે ગહણધારણિજજેસુ દસ જે દ્રવ્ય લઈ શકાય અને પાસે રાખી શકાય તેવા હોય તેવા દ્રવ્યનું
ખિએ શું અદિણાદાણ ગામે વા: ક્ષેત્રથી ગામનગર-કે અરણ્યમાં
કાલએ શું ભાવએણું : પૂર્વવત્ અદિણાદાણું ગહિ વા...
જે અદત્તાદાન મેં ગ્રહણ કર્યું હોય કે ગ્રહણ કરાવ્યું હોય કે તેની અનુમોદના કરી હોય. તેનું ત્રિવિધે મિચ્છામિ દુક્કડં દઉ છું.
ચોથો આલાવો સે દિવ વ ઃ દેવ દેવીના વૈક્રિય શરીર સંબંધમાં, માણૂસ વા મનુષ્ય સ્ત્રી-પુરુષના શરીર સંબંધમાં,
તિરિફખણિએ વા : તિર્યંચ ઘોડા-ઘેડી વગેરેના શરીર સંબંધમાં, નેવ સયં મેહુણું સેવિજા..
હું સ્વયં મૈથુન સેવીશ નહિ–સેવરાવીશ નહિ અને અનુદીશ નહિ. દવએ શું મેહુણે વેણુ વા રુવસહમએસ વાઃ
દ્રવ્યથી નિર્જીવ પ્રતિમા વગેરેમાં અથત રૂપ એટલે તેવા પ્રકારના ચિત્રમાં તથા રૂપસહગત એટલે સજીવ સ્ત્રી પુરુષના શરીરમાં અથવા અલંકારાદિ સહિત તેમના ચિત્રમાં (આસકિત કરવા વડે)