________________
દર
મુનિજીવનની બાળપેથી-૪
તીર્થકરાદિએ આચરેલું હોવાથી–મહાશુભાવે મહા મહિમાવાળું (અશુભાવ-મહિમા) છે. –મહાપુરિસાણુચિને? મહાપુરુષોએ તેને ઉપદેશેલું છે.–પરમરિસિદેસિ એ પસાથે પરમર્ષિઓએ કહેલું હોવાથી તે પ્રશસ્ત છે.
આ મહાવ્રત શેના માટે થશે? આ મહાવ્રત નિશ્ચયથી દુફખફખયાએ : મારા દુઃખના ક્ષય માટે થશે. કમ્મફખયાએ ઃ મારા કર્મોના ક્ષય માટે થશે. મખિયાએ : મારા રાગદ્વેષાદિના મેક્ષ માટે થશે. -એહિલાભાએઃ જન્માંતરમાં સમ્યકત્વાદિ ધર્મોની પ્રાપ્તિ
માટે થશે (અને અંતે) સંસારતારણાએ : ભવનમાંથી પાર ઉતારશે. ત્તિ કહુ ઉવસંપજિજરાણું ? આ પ્રમાણે મારી પૂર્ણ શ્રદ્ધા
હોવાથી આ મહાવ્રતને સ્વીકારીને વિહરામિ : હું શાસ્ત્રોકત સાધુચર્યામાં વિહરીશ. પહેમે તે ઉવએિમિ.........
હે ભગવંત....! સર્વથા પ્રાણાતિપાત આ મહાવ્રતની નજીક આવીને હું ઉભે છું.
બીજે આલા [નોંધ - હવે પછીના પાંચ આલાવામાં માત્ર ફેરફાર જ લક્ષમાં લેવાશે અહાવરે ભંતે .....
અહાવરે = હવે અન્ય (થ કવર:) સે કહા વા .••••