SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ મુનિજીવનની બાળપોથી-૨, જેમાં સહુ નિર્દોષ ગોચરના આગ્રહી હોય? આવાં જે જે ગ્ર; જ્યાં જ્યાં વિચરતાં હોય તેમને – તેમની સુવિશુદ્ધ સંયમજીવન-પ્રભાને કેટિ કેટિ ઉછળતા ભાવ ભર્યા પુનઃ પુનઃ પ્રણામ. આટલું ધ્યાનમાં લેવા જેવું (૧૮) ફેટા : ફિલ્મ : ટી. વી. ફેટ એટલે આપણી ભીતરમાં પડેલા દેહાધ્યાસને જ ફેટે નહિ? ફેટો એ દેહમાં આત્મબુદ્ધિરૂપ બહિર્મુખતાને મુખ્ય ઘાતક છે. જે મુનિમાં અન્તર્મુખતા નહિ જોવા મળે , તે “અન્તર્મુખતા એ માત્ર શબ્દકોશમાં જ મળશે ને ?' ફટાથી ખૂબ છેટા રહેવું જરૂરી લાગે છે. એમાંથી જ અંજનશલાકા આદિની ફિમે થઈ. અને તે ધાર્મિક (5) હોવાથી ઉપાશ્રયમાં પણ ક્યાંક બતાડાઈ ! જેથી કેક મુનિઓએ પણ જેઈ ! આગળ વધીને વાત ટી. વી. સુધી પણ પહોંચી. ભવિષ્યમાં અનુમોદના માટે ઘરમાં દર્શન કરવા માટે જરૂરી કહેવડાવાતાં આ સાધનેથી લાભ કરતાં નુકસાન વધુ જણાય છે.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy