SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેાચી–૨ જેમાં છાપુ, માસિક, સાપ્તાહિક – કશું ય ચારે ય શિષ્યગણુમાં કેઈ વાંચતું ન હોય ? પ્રતિક્રમણુ બાદ પણ ધૂમ સ્વાધ્યાય ચાલતા હોય; બાચાય, વૃષભ વગેરેના શાસ્ત્રાક્ત નિદ્રા-કાળ ખરાબર જળવાતા હાય ! ૬૭ જેમાં નિષ્કારણ દોષિત ભિક્ષાને સદાય પણ ત્યાગ હોય; ચેવિવિધ સ પૂર્ણ પણે શાસ્ત્રીય હોય; ગૃહસ્થાની સાથે બેસીને કદી કેાઈ શિષ્ય વાર્તાનાં ગપ્પાં કદી ન મારતા હોય ? જેમાં સહુની ભાષામાં મધુરતા હોય; કપડામાં મલિનતા હાય; જીવનમાં નીતરતી પવિત્રતા હોય ? નિંદા ન હોય, કુથલી ન હાય, આક્ષેપ ન હાય, પ્રતિ–આક્ષેપ ન હોય ! સત્ર જિનાજ્ઞાપાલન કે પક્ષપાત ! સત્ર જીવમાત્ર પ્રત્યે સ્નેહપરિણામ; જડમાત્ર પ્રત્યે વિરાગ ! સત્ર બર્હુિમુ ખતા પ્રત્યે સૂગ ! અન્તમુ ખતાના દર ! આગન્તુક મુનિઓ પ્રત્યે સદ્ભાવ ! ગૃહસ્થા પ્રત્યે ઉદાસીનભાવ ! ગુરુદેવ પ્રત્યે પરિપૂર્ણ બહુમાનભાવ ગ્વાનાદિ પ્રત્યે વૈયાવચ્ચના ટોચ ભાવ ! જેમાં અધા ખેલતી વખતે મુહપત્તિના ઉપયાગ અરાખર રાખતા હોય, જેમાં સહુ પૂજી–પ્રમાને જ વસ્તુ લેતા-મૂકતા જેમાં સહુ નિર્દોષ સ્થઝિલભૂમિએ જતા હોય; હાય,
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy