SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેાથી-૨ ગણાતા હાય; પણ જેને તરવું જ છે તેને તે ડુમાડનારા કાઇ જન્મ્યા નથી, અને જેને છે એને તારવા કાઇ કરુણાના મહાસાગર પેદા થઈ શકે ય તેમ નથી. ૩૭ આ કાળમાં ડૂખવુ જ જગતની કરુણાથી ધમના આરંભ કરા; તમારી નક્કર આરાધનાથી એના વિરામ લે. મચાવાય તેટલું જગત કે ઘર મચાવે....બાકી વાતમાં કાંઈ માલ નથી. ઘણાં ખેંચી શકે તેવા આ કાળ નથી. પણ હા....માં ડૂબી જાય તેવે ૨ આ કાળ નથી. તે ચાલે, એલા માંચડાને જ વળગી જઇએ. જ્યાં ઘૂઘવાતા ઘેાડાપૂરનાં નીર કદી પહોંચી શકનાર નથી; કેાઈને ડુબાડી શકનાર નથી. સ્વજના અને સ્નેહીજના સાથે આવે તે સારી વાત છે; નહિ તે અશરણભાવના અને એકત્વભાવના ભાવીને માંચડે ચડી જવું એ જ શ્રેયસ્કર માર્ગ છે. વિશ્વમાત્રની અનાખી અજાયબી રૂપ આ માંચડા છે. એના સ્વરૂપનું વણુ ન સાંભળે તે મેટા રૂસ્તમનાં ય વાંડાં ઊભાં થઈ જાય તેમ છે. પણ માંચડાના આશ્રિતા ! એક વાત સાંભળી લે કે આ માંચડાની બહુ ઝાઝી વાત જગતમાં કરો મા ! એનાં મહુ વખાણુ પણ જાહેરમાં કરો મા ! નહિ તે.... અનેક લુચ્ચા લેકે તેમાં બેસવા આવશે. એના વિકાસના નામે એના વિનાશ કરવાના પ્રયત્ના કરીને એક વાર તેા જોરદાર અંધાધૂંધી મચાવી દેશે ! (તેમાં તેએ સફળતા નહિ જ પામે એ બીજી વાત છે.)
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy