SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળથી–૨ વડલાના માથે કેક માંચડે હતે. માંચડે કેક સાપ હતે, એક ઘોડે ચડી ગયું હતું, એક પંખી ય બેઠું તું; કેટલાક માનવે ય બેઠા હતા. એ બધા ય તણાતા સહુને સાદ દઈને કહેતા'તા, એ... આમ ચાલ્યા આવે, અહીં માંચડે ચડી આવે બચી જશે.” આ સાદ સુણીને જે આવ્યા તે બચ્યા. બાકીના સહુ ડૂબી ગયા. ઘોડાપૂર ધીમે ધીમે ઊતરી ગયાં. વિષય અને કષાયની વકરેલી વાસનાઓ એ આપણી જીવન-સાબરમાં ઉમેટેલાં. ઘોડાપૂર જ છે ને ? તણાય છે, અનેક આત્માઓ; ગુમાવે છે જાન અને જીવન ! પ્રાણુ અને પ્રતિષ્ઠા ! બજી રહી છે, સાયરને સદ્ગુરુઓની વાણની ' પણ સાંભળે છે કે શું? સાંભળે તે ય સમજે છે કેણુ એના સંકેત ? આ બધાની વચ્ચે ઊભે છે જીવનદાતા વડલે જિનશાસનને માંચડે છે; ધર્મક્રિયાઓને અને મૂળિયાં છે; જિનાગનાં. એની ઉપર જે જઈ બેઠાં છે, તે છે; ચાકેશીએ નાગ; જાતિસ્મરણવાળો ઘેડે; મહાત્મા ગડરાજ જટાયુ અને કંઈ સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકને માનવગણ ! જેને બચવું છે તેને આજે ય બચવું મુશ્કેલ નથી. જે કે એલા માંચડાનું શરણુ લે છે એ અમર બને છે; માંચડે તે કદી ડૂબનાર નથી; લગીરે તૂટનાર નથી, કેમકે વડલે જ ભારે મજબૂત છે. એનાં મૂળ કયાંય ટસનાં મસ થાય તેમ નથી. ભલે આ હૂંડા (ભૂંડા) એવી અવસર્પિણને કાળ
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy