SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપેાથી–૨ ૧૭ આટલું ધ્યાનમાં લેવા જેવું [૫] સંથારા ઉપર પ્રતિક્રમણ ન કરવુ : સવારનું રાઈ-પ્રતિક્રમણુ સંથારા ઉપર ન કરવુ કેટલાક સંથારાને ઉત્તરપટ્ટો થાડાક ખસેડીને તે જ સંથારા ઉપદ્ય પ્રતિકમણુ કરીને મન મનાવે છે પણ તે ય ખરાખર નથી. જે ક્રિયા અપ્રમત્તભાવે કરવાની છે તે ક્રિયા કાંઈક આરામ લેવા અંગેના આસન ઉપર ન કરી શકાય. : જે નાનું આસન હોય તેની ઉપર જ પ્રતિક્રમણ કરવું. આ પ્રતિક્રમણ પણ ગુરુદેવ કે વડીલ જ્યાં પ્રતિક્રમણ કરતા હાય ત્યાં, તેમની પાસે જઇને કરવું, આથી એમની ઉપસ્થિતિમાં બેઠા પ્રતિક્રમણુ કરવું આદિરૂપ આળસ કે અવિધિ કરવાની વૃત્તિ પેદા ન થાય. [૬] ‘સ્વજનધૂનન’ને કદી ન ભૂલીએ ઃ સંસારીપણાના મા, ખાપુજી, ભાઈ, બહેન વગેરે વઢનાથે આવે ત્યારે તેમની સાવ ઉપેક્ષા કરીને સ્વાધ્યાય જ કરવામાં આવે તે તેમાં ઔચિત્યભંગને દોષ લાગે. કદાચ આગળ વધીને સ્વજનાને કયારેક ધર્મો પ્રત્યે કે આપણા વડીયા પ્રત્યે દુર્ભાવ પણ થાય. પરન્તુ આ વાતની સામા છેડે ખીજી વાત છે; જેમાં સ્વજના આવ્યા એટલે જાણે કે ગેાળનુ' ગાડું આવ્યું. પછી
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy