SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ મુનિજીવનની બાળપોથી-૨ કથા છે કે તેથી જ તેના અસ્તિત્વે હારાકીરી (આપઘાત) કરી ! કોને કહું; કકળતા ઉરની આ વાત ! ઓ પ્રભુ ! તારા સિવાય ! પેલી ઉધઈ! બિચારી અસ્તિત્વને જ જંગ ખેલે છે. પિલી ચેમાસાની ઋતુમાં જીવવા મથતી મધમાખી ! અસ્તિત્વ કાજે જ જીવે છે ને ? પિલી ગરોળી; એના અસ્તિત્વ કાજે જ ટાંપીને બેઠી છે ને? અસ્તિત્વનું આત્મવિલેપન તે કઈ ન કરે ! આવાં શુદ્ર જતુઓ ય ન કરે ! અને એમના કરતાં ક્યાંય ચડિયાત ! ભારતના સમગ્ર માનવગણ કરતાં ય મૂઠીઊંચે ! હું ! સાધુ ! મારા અષ્ટ પ્રવચનમાતાના પાલનના અસ્તિત્વને પણ જાળવી શક્યો નહિ. કલ્યાણમિત્ર ! મારા અસ્તિત્વને મેં નાશ (ખૂન) કર્યા છે ? ના....એણે જ મારા ઉછુંખલ વ્યક્તિત્વનાં તોફાન જોઈને હારાકીરી (આપઘાત) કર્યો છે ! હાય ! મારું શું થશે ?
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy