SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનના બાળપેાથી–૨ ના....હું તે કામ નહિ કરું. એલા જાયાની માયા જ તે બધું કરી દેશે. તા મારે શું કરવાનું ? મારે માત્ર માયામાં વિશ્વાસ મૂકી દેવાને ! માયાને પામવા માટે મારી કાયા એ જાયાના પૂજનમાં અને એની આજ્ઞાઓના પાલનમાં જોડી દેવાની. અસ....જે એને આજ્ઞાપાલક અને ચરણકમલપૂજક છે તેને તેની માયા મળીને જ રહે છે. ૧૧૭ અહા ! કેવું સુંદર સમાધાન જડી ગયું; આ ગીતમાંથી....હું ત્રિશલાના જાયા ! માગું તારી માયા. હવે કેવું સુંદર મની જશે આજીવન ! આ તન, યૌવન ! હવે માયા પામીને નિર્માયાવી થઈશ, મન અને ચાંલ્લા, ચરવાળા કે સાધુવેષને અકલંક માતીના દાણા જેવું નિમ ળ બનાવીશ. ચાલો; વાતા બંધ કરું. કામે લાગી જાઉં. દુષ્ટ માંથી દેવ બની જાઉં, જય હા; માયાના સાગર માયાતીતના ! X
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy