SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેથી-૨ પિતાના સમુદાય પૂરતે તે એટલે અમલ કરે જ જોઈએ કે તેમાં ક્યાંય હજારે મિથ્થાને પેદા કરનાર જમાનાવાદ નામને રાક્ષસ આંટાફેરા કરે નહિ; કે પોષાય નહિ. અને કોઈ પણ વ્યકિત માનપાન–ભૂખી થઈને જિનાજ્ઞાને લેપ કરાવતી લેકટેરીમાં તણાય નહિ. જે દરેક ગ્રુપ આ નિર્ણય લેશે તે ય મહદંશે આ આપત્તિથી ઊગરી શકાશે. પણ આ બધું પરલોકદષ્ટિ, આજ્ઞાભંજનના પાપની તીવ્ર ભીતિ પેદા થાય તે જ શક્ય બને. જે પરલેક પ્રત્યે સભાન નથી અને પાપ પ્રત્યે અત્યન્ત ભીરુ નથી તે સાધુ હેય તે ય છૂપે નાસ્તિક છે. આવી વ્યક્તિ તે સાધુના સ્વાંગમાં આ લેકનાં ભેગસુખેથી રસલહાણી લૂંટવા માટે જ સાબદી રહેવાની. આવા સાધુને એમનું ભક્તમંડળ પણ મળી જ રહે છે. પછી એમનું પણ શાસન ચાલવા લાગે છે કે જે શાસન જિનશાસનને જફા પહોંચાડતું રહે છે. એટલે જ દીક્ષા આપતાં પહેલાં પાત્રતાની પૂરેપૂરી ચકાસણી કરવાની ખૂબ જરૂર છે, અન્યથા અગ્યની દીક્ષાથી પેદા થનારાં બધાં પાપાના ગુણાકાર બનીને ગુરુના આત્માને લાગુ થવાના છે. આ વિકરાળ વિષમતાઓ પ્રત્યે આપણે જેટલા જલદી જાગી જઈએ તેટલું વધુ સારું છે.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy