SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપાથી ચતુર્દશીના બે ઉપવાસ પણ ખેંચીને ય કરવા જરૂરી છે. આટલુ થાય તે આરોગ્ય પણ ખૂબ સારુ' રહે. હવે પછી જે કાંઈ વધુ તપ થાય તે કરવા. પરન્તુ આ પાયાના તપ તે ી મૂકવા નહિ. પછી ગીતા ગુરુદેવ જે આજ્ઞા કરે તે તરત જ તત્તિ કરવું, UY (૨૧) આરાધનાના ઉલ્લાસ અંગે : કચારેક કેટલીક તપ, જપ કે સ્વાધ્યાયની આરાધનાને ખૂબ ઉલ્લાસ આવી જાય છે. આવી સ્થિતિમાં નાનાં કે મધ્યમ કારણાને આગળ કરીને અંતરાય કરવા તરફ વડીલેાએ ન જવું જોઈ એ. ઉલ્લાસની પળે ઝટ ઝટ આવતી નથી. તપ વગેરે. કરવાથી આરાગ્ય ખલાસ થઈ જશે એવી માન્યતાનેા જલદી જલદી ભાગ મનવું નહિ. જે માંદા પડચા તે ખાઈ ને જ માંઢા પડયા છે તપ કરવાથી માંદા પડી જવાની વાત તેા ક્વચિત જ સાંભળવા મળે તેવી છે. કેટલી વાર સંસારીપણાના સંબંધની મેહદશાને લીધે પણ તપ આદિમાં અંતરાય કરવામાં આવે છે; જે ખૂબ જ અનુચિત છે. આવી ભૂલ કદાપિ કરવી નહિ. (૨૨) પ્રાયશ્ચિત્ત અંગે : સૂક્ષ્મતમ પાપાનું પણ પ્રાયશ્ચિત્ત કરવું જોઈ એ એમાં ી પીછેહઠ કરવી નહિ. લક્ષ્મણાજી અને રૂકમી
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy