________________
સુનિજીવનની બાળપોથી સમયથી જેટલું મોડું થાય તેમ તેનું પ્રાયશ્ચિત્ત વધતું જાય છે. માટે પિરસી પડિલેહણ (સૂર્યોદયથી પિણું પહેરે) સમયસર જ કરવું જોઈએ. કેઈક ખાસ કારણે પાંચ-દસ મિનિટ વહેલું થઈ શકે ખરું પણ બને ત્યાં સુધી મેંડું તે ન જ કરવું.
સામાન્ય રીતે વસ્ત્રોનું પ્રતિલેખન ઊભડક પગે અને પાતરા, તપણુ, ચેતને વગેરેનું પડિલેહણ પલાંઠી મારીને –બેસીને- કરવાનું હોય છે. આ પારસી પડિલેહણમાં પાતરાદિનું પડિલેહણ પલાંઠી મારીને કરતાં કરતાં વચ્ચે જે પલ્લા, ઝેળી, રજઅણુ વગેરે વાનું પડિલેહણ આવે તે પણ પલાંઠી મારીને બેસીને જ કરવાનું વિધાન છે. જે તે વસ્ત્રોનું પડિલેહણ ઊભડક પગે કરવામાં આવે તે વારંવાર પલાંઠી છેડીને ઊભડક પગે બેસવું પડે. આમ કરવાથી થોડોક વધુ સમય જાય એટલે એટલે સ્વાધ્યાયને વ્યાઘાત પહોંચે. આવા સ્વાધ્યાય-વ્યાઘાત ન પહોંચે તે માટે ઝોળી પલ્લા વગેરે વસ્ત્રોનું પણ પડિલેહણ પલાંઠી મારીને જ કરવાનું વિધાન છે. - આ ઉપરથી સમજાશે કે મુનિઓએ કેવા સ્વાધ્યાયસારા અને સ્વાધ્યાયપૂરા બનવું જોઈએ! (૨૦) તપ અંગે :
બને તે કાયમ ફુટ, મે, મીઠાઈ, તળેલુંના ત્યાગપૂર્વકના એકાશનથી ઓછું પચ્ચખાણ ન કરવું. તે -આધા પછી મહિનાની ત્રણ તિથિ આયંબિલ અને બે