SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી ઔષધાદિની ચિંતા થાય છે અને તે માટે તેઓ બીજાઓ પાસેથી પૈસા કઢાવીને કબાટ વગેરેમાં મુકાવતા હોય છે. પછી જરૂર પડે ત્યારે, તે રીતે તેને ' ઉપગ કરાવતા હોય છે. આવી પ્રવૃત્તિઓ, એ ત્યાગીના જીવન માટે તે સળગતે અંગારે છે જ; પરન્તુ સમગ્ર સાધુસંસ્થા માટે • ભયંકર કલંક સમાન છે. . આવી ચિંતા કોઈ ન કરે. આનંદકલ્યાણ આપણે - સંઘ સદા જયવંત છે. ' શેષવાનું ટાઓને જરૂર આવે છે, પણ સાચા ચારિત્ર્યસંપન્ન સાધુ, સાધ્વીજીઓને કદી મુશ્કેલી આવી - નથી અને ભવિષ્યમાં આવવાની પણ નથી. આપણે આપણું - ચારિત્ર્ય ઉત્તમોત્તમ કેટિનું પાળે. સૌ સારાં વાનાં થશે જ થશે. છેકેટલાકે કામળી આદિને પણ ચિત્ર-વિચિત્ર રીતેથી વિનિમય કરે છે. આ અતિ અધમ પ્રવૃત્તિ છે. મહેરબાની કરીને કે આવું કરજે- મા! આનાથી અતિ ઘેર શાસનહીલના થશે. (૧૬) પરસ્પર અંગે : ગુરુ, શિષ્ય કે સહવતીએ સહુ અને તે છદ્મસ્થ છે. ક્યારેક તેમનામાં ય સ્વાર્થના કે કષાયના ભાવે જાગી જાય, પણ આવા વખતે ઉગ્ર સંઘર્ષમાં ઊતરી ન જવું,
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy