SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ મુનિજીવનની બાળપોથી મિનિટની વાર હતી ત્યારે સંડાસ જવાની તીવ્ર શંકા થઈ પણ વહેલું સામાયિક નહિ પાળવાના દઢસંકલ્પથી તેમણે બે મિનિટ સામાયિકમાં જ પસાર કરી. અને તે જ બે મિનિટમાં તે મકાનનો પાછલે ભાગ – જેમાં સંડાસ હતું તે-તૂટી પડ. પેલા ભાઈ આબાદ ઊગરી ગયા તેમની વ્રત પાલનની નિષ્ઠાનું હાદિક અનુમોદન. (કે સાક્ષાત જોવા મળે છે, ધર્મને પ્રભાવ !) (૫) ઘેડાક મહિનાઓ પૂર્વે એક એમ. કેમ. થએલા વિરૌનિકે અમદાવાદમાં પોતાના લગ્ન સમારંભમાં અભક્ષ્ય, અપેયને; જમાનાવાદી, તમામ રીતે બહિષ્કાર કરવાપૂર્વક લગ્નવિધિ કરી. તેને પ્રભાવ બીજા ચાર રન ગ્રેજયુએટેના. આવી રહેલા લગ્નો ઉપર પડે છે. તેમણે પણ તે તના . બહિષ્કારપૂર્વક જ લગ્નવિધિ કરવાનું નકકી કર્યું છે. (પગ) મહારાષ્ટ્રમાં એક આચાર્ય ભગવંતને વેગથી ધસી આવતી ટેકસીએ અડફેટમાં લીધા. જેદાર ધક્કો. લાગવાથી પૂજ્યશ્રી સેળ ફૂટ દૂર ફેંકાઈને પછડાયા. પગમાં ફ્રેકચર થઈ ગયું. મારની અસહ્ય વેદનામાં પણ તેઓશ્રીએ સ્વશિષ્યોને કહ્યું, “પેલા ડ્રાઈવરને કશું જ કરતા નહિ, એ બિચારો તદ્દન નિર્દોષ છે. મારું સહુને મિચ્છામિ. દુક્કડમ” ધન્ય છે; એ મહાકરૂણાને? (૬) એક મહાત્માએ આધુનિક જૈન નાટકની જોરદાર તરફેણ કરી હતી. પરંતુ તેમના કાળધર્મના નજીકના જ દિવસમાં તેમણે પોતાની એ ભૂલને નિકટવતી
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy