________________
એક મહાત્માની નોંધ
પરિશિષ્ટ-૧
સાધુજીવનની સારમયતા
મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન “હાય છે, તેની સાચવણી-ખીલવણીને સાપેક્ષ રહીને સવ કા કરવાનાં હોય છે, માટે મુમુક્ષુ આત્મા અનંત પુણ્યરાશિના અતિપ્રક ના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લેાકેાત્તર સયમની આરાધનાનાં અનુકૂળ સાધનેાની સફલતા યથાચેાગ્ય શી રીતે મેળવી શકાય તે અંગે શ્રી આચારાંગ આદિ શાસ્ત્રોમાં નાના પ્રકારનું વર્ણન છે, તે બધાના આધારે ઉપયાગી અભ્યાસક્રમ અહીં જણાવાય છે.
૧. પ્રથમ તે સાધુ-સાધ્વીએ દીક્ષાને પરમા સમજી માહ્ય જીવનમાંથી આંતરિક જીવન જીવવા માટેની પૂર્ણ તૈયારીવાળા જીવન જીવવા માટેની પેાતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ હિતકારક જ્ઞાની ભગવંતાના વચાને પૂર્ણ વફાદાર રહેવુ ઘટે, તે વચનેા પણ પેાતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ –યથા ન