SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ મુનિજીવનની બાળથી આટલું ધ્યાનમાં લેવા જેવું (૪૩) વિહાર અંગે વિહારમાં ગૃહસ્થ સાથે ન રખાય તે સારું. કેટલાક એવા પ્રદેશોમાં શીલાદિના કારણવશાત સાધવજી મહા- રાજેને પિતાની સાથે માણસ રાખવો જ પડે તે ય તે અંગે પુષ્કળ કાળજી તે લેવી જ રહી. તે માણસ સ્ત્રી હોય તે જ તે વ્યાજબી ગણાય. પુરુષ હોય તે સાવીગણને માટે અતિ સાવધાની જરૂરી ગણાય. સાધુ મહારાજ હોય તો તેમણે ઉપધિ ઉપાડવા માટે માણસ ન રાખવો તે ઉચિત લાગે છે. ઉપધિ જાતે ઉપાડીને કાયાને કસવી જોઈએ એમ લાગે છે. એનું કારણ એ છે કે ઉપધિ માટે ગૃહસ્થ જે સાથે રહે તે તે જે કાંઈ આરંભ, સમારંભ કે વિરાધના કરે તે બધાયમાં આપણી ભાગીદારી નાંધાતી રહે. તે જે સચિત્ત 1 ઘાસ વગેરે ઉપર ચાલે તોય તેને દોષ આપણને લાગે. આથી જ વળાવવા આવનારા ગૃહસ્થને પણ આપણે - વારંવાર ચેતવણી આપવી પડે છે કે તેઓ ઘાસ વગેરે - ઉપર ન ચાલે. આપણું સમગ્ર જીવન આરાધનામય પસાર થવું જોઈએ. થેડીક પણ વિરાધના આપણાથી થાય કે કેઈની
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy