________________
મુનિજીવનની બાળપેાથી
સંઘના સભ્યાના માથે ઘણી જવાખદારી હોય છે. એમને પણ કાળના પ્રભાવે કેટલાક કટુ અનુભવા થયા હાય છે. એમાંથી તેમના હૈયે કાઈ કટારતા જન્મ પામે તે તે પણ ખૂબ સંભવિત છે.
આપણે તેમની આ પરિસ્થિતિના વિચાર કરશું તેા અનાદરભાવ નહિ જાગે.
ગમે તેમ તે ય તે સ*સારી છે; જ્યારે આપણે ત્યાગી છીએ. આપણે ચે આગ, વાણીમાં કઠારતા, કે આંખે લાલી તેા કદી ન હાવાં જોઈ એ.
પ્રશ્નોત્તરી
સવાલ (૧) પાંચ મહાવ્રતાના ભારને સફળતાપૂર્વક વહન કરવા માટે પાયાના ગુણા કયા ?
જવાબ : ગુર્વાનાપાલન, કેટલાક દ્રવ્યોના કાયમી ત્યાગપૂર્ણાંકને તપ અને શાસ્ત્ર-સ્વાધ્યાય.
(૧) જેઓ ગીતા છે (અથવા ગીતા નિશ્ચિત છે,) અને જેઓ અત્યંત સ`વિગ્ન (વિરક્ત) છે તે ગુરુ કહેવાય. આવા ગુરુની આજ્ઞાઓનું એક પણ અપવાદ