________________
મુનિજીવનની બાળપોથી
અતિ છીછરે પણ નહિ. (૨) તળિયું દેખાય તે. (૩) પાણી અને વનસ્પતિ વગેરે વિનાને.
આવા કૂવામાં ઢીલી ગાંઠની દોરી બાંધીને પિટલું ઉતારવું અને પછી તે દેરી હલાવવી જેથી બધા ટુકડા. તળીઓ ઉપર રહી જાય. બાદ દેરી અને પિટલાનો ટુકડે ઊપર ખેંચી લે.
(૪) શ્રીસંઘ સાથેના સંબંધ અંગે :
તમે જે કોઈ ક્ષેત્રમાં રોષકાળમાં વિચરે અથવા તે ચાતુર્માસ કરે તે ક્ષેત્રના સંઘ પ્રત્યે અપાર વાત્સલ્યભાવ દાખવજે.
કેટલીક વાર એવું બને છે કે આપણું કેઈ અપેક્ષા મુજબ કોઈ કાર્ય ન થતાં તે સંઘના સભ્ય કે અગ્રણીઓ તરફ એકદમ મનદુઃખ થઈ જાય છે. ધીમે ધીમે એ મનદુખમાંથી કષાયની ઉગ્રતા થવા લાગે છે. ક્યારેક ભડકે પણ થાય છે. આ બધું ખૂબ જ અનુચિત ગણાય.
ખરેખર તે એવી કોઈ અપેક્ષા જ આપણે જ રાખવી ઘટે. કદાચ કઈ પૂબ અનિવાર્ય અપેક્ષા હોય અને તેની પણ પૂર્તિ ન થાય તો, “ડુંક સહી લેવાની આ સુંદર પળ વણમાગી આવી છે તે લાવ, વધાવી લઉં” એમ ચિત્તને સમજાવી દઈને અત્યંત પ્રસન્ન રહેવું જોઈએ. આવા સમયે પુણ્યકર્મની અલપતાને. વિચાર કરીશું તે ખૂબ સમાધાન થઈ જશે.